Such frauds are increasing in India. Be cautious, be alert, and protect yourself from such frauds. "Jai Hind"આવા ફ્રોડ ઈન્ડિયા માં વધી રહયા છે સચેત રહો હોશિયાર બનો અને આવા ફ્રોડ થી બચો "જય હિન્દ "
On the date 8/10/2026, I received a call from an unknown person who told me, 'Son, you are doing wrong things, we have your data,' and he claimed to be a cybercrime officer. I recorded the call. He told me, 'Do whatever you want, but if you want to remove the data, deposit ₹11,950, otherwise you will be arrested.' I asked him to show me his police ID. Then he sent me a video on WhatsApp from an unknown number showing a boy being beaten. These people blackmail and extort money. On further investigation, the video shown was old, from when there was firing in Ganpati. The accused in that case was punished, and I have the video. I escaped, so be careful with these people. "Jai Hind." મારી સાથે ગત તારીખ ૮/૧૦/૨૦૨૬ ના રોજ એક કોલ આવ્યો અજાણ્યા વ્યક્તિ નો મને કહે સે બેટા તું ગલત કામ કરી રહ્યો છે તારો ડેટા અમારી પાસે આવી રહ્યો છે અને તે પોતા ને સાયબર ક્રાઈમ ઓફિસર કહી રહ્યો હતો મેં તેનું recording પણ કર્યું એને મને કીધું તારે જે કરવું હોય e કર આને ડેટા remove કરવુ હોય તો ₹૧૧.૯૫૦ જમા કરાવ નકાર તારી ધરપકડ થશે પછી મેં તેમને કીધું કે તમે પોલીસ જ છો તો મને id બતાવો એને મને whatapp માં એક અજાણ્યા નંબર થી વિડિઓ મોકલ્યો જે માં એક છોકરાને માર મારવા માં આવી રહ્યો હતો એમ કરી આ લોકો બ્લેકમેલ કરે અને પૈસા પડાવે છે અને વધારે તપાસ માં વિડિઓ બોવ જૂનો દેખાડે સે જે ગણપતિ માં ફાયરિંગ થયું તું ત્ યારે આવી આરોપી ને સજા મળી ટી તેનો વિડિઓ છે હું તો બચી ગયો તમે આના થી ચેત તા રેજો " જય હિન્દ "