Regarding withdrawing money from the bankબેંક માંથી રૂપિયા ઉપાડી જવા બાબત
My bank account is in Axis Bank. Rs. 1881 has been deducted from my account for LIC insurance. I do not have any kind of LIC insurance or anything. So, what should I do now?મારું બેંક એકાઉન્ટ એક્સિs બેંક માં છે તો મારા ખાતામાંથી રૂપિયા 1881 ઉપડી ગયા છે LIC ના વીમા માં. મારે કોઈ પણ પ્રકાર નું LIC માં કઈ પણ છે નહી વીમો કે કઈ પણ. તો. હવે મારે શું કરવું
Comments (1)
- Unicorn Navi3 weeks ago
you can visit your bank branch and give a written complaint it will settled in 15 days
3